Republic Day 2023 : ભારતના ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે ઇજિપ્તના રાષ્ટ્રપતિ ફત્તાહ અલ સિસીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ આફ્રિકા અને આરબ દેશોમાં ભારતીની સમાન પહોંચના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014થી ઇજિપ્તના રાષ્ટ્રપતિ પદ પર ફત્તાહ અલ સિસી બિરાજમાન છે.