દુનિયાના સૌથી મોટા અને પ્રધાનમંત્રી મોદીના સ્વપ્ન સમાન મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ (motera stadium) નું આજે ઉદ્ધાટન થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું છે. લોકોને પહેલીવાર આ નવનિર્મિત સ્ટેડિયમ જોવાનો મોકો મળ્યો છે. ગુજરાતના સ્ટાર પ્લેયર્સને આ પ્રસંગે આવકારમાં આવ્યા છે. ઉદઘાટન બાદ આજે ભારત vs ઈંગ્લેન્ડ (india vs england) વચ્ચે શરૂ થતી ત્રીજી ટેસ્ટ બાદ ચોથી ટેસ્ટ મેચ રમાશે. તેમજ 12 માર્ચથી શરૂ થતી 5 T20 મેચ પણ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.