દેશમાં વકરી રહેલી કોરોનાની પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ કહ્યુ છે કે, હવે કેન્દ્ર સરકારે જાગવાનો સમય આવી ગયો છે.સરકારને મારો આગ્રહ છે કે, સૌથી પહેલા ગરીબો અંગે વિચારે અને તેમનુ પલાયન રોકે,ગરીબોને 6000 રુપિયાની સહાય કરવામાં આવે.હાલમાં એકતા જ સૌથી મોટો મંત્ર છે.