દેશમાં લોકસભાની ચુંટણી જાહેર થયા બાદ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ખૂબ ઝડપભેર ચાલી રહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા બેઠક પર જ્ઞાતિકિય સમીકરણોના આધારે ટીકીટ આપવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે તેવી વાતો સામે આવી રહી છે. જેમાં બનાસકાંઠા બેઠક ઠાકોર, ચૌધરી જ્ઞાતિનાં મતોનું પ્રભત્વ ધરાવે છે. મહેસાણા બેઠક પર પાટીદારોનું વાધારે જોર જોવા મળી રહ્યું છે, પાટણ બેઠક પર ઠાકોર અને માલધારી મતોનું વધારે પ્રભુત્વ જોવા મળે છે અને સાબરકાંઠા બેઠક પર આદિવાસી મતોનું જ્ઞાતીકિય સમીકરણ બેસે છે જેના કારણે આ બેઠકો પર જ્ઞાતિ આધારે સમીકરણોને ધ્યાનમાં રાખીને ટીકીટ આપવામાં આવે તો નવાઈ નહીં.