ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં છેલ્લાં દોઢ વર્ષથી દયાભાભી જોવા મળતા નથી. ચર્ચા છે કે આ શોમાં દયાભાભી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 પૂરો થયા બાદ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપની ફાઈનલ મેચ 18 જુલાઈના રોજ છે. એટલે માનવામાં આવી રહ્યું છે કે જુલાઈના અંત સુધીમાં દયાભાભી શોમાં જોવા મળશે.
જુલાઈ અંત સુધી શોમાં દયાભાભીનું પાત્ર જોવા મળશે પરંતુ આ રોલ દિશા વાકાણી કરશે કે કોઈ નવી જ એક્ટ્રેસ આવશે તે હજી નક્કી થયું નથી. જોકે, માનવામાં આવે છે કે દયાભાભીના રોલમાં દિશા વાકાણી જ આવશે.