Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૨૦૧૮નુ વર્ષ રોકાણકારો માટે લાભદાયી હતું તેમ તેજીવાળા માટે પણ હતું.

ચીનમાં સરકારી રૂ અનામત તળિયે ગઈ છે બાબત ભાવને ઉપર રાખવામાં મદદ કરશે

ઈબ્રાહીમ પટેલ

મુંબઈ, તા. : જો રૂ બજારમાં વાજબી ખેલ પાડવો હોય તો તમારી વ્યૂહરચના, દરેક ઘટાડે ખરીદો અને ટૂંકાગાળાની તેજીમાં વેચો હોવી જોઇશે. ૨૦૧૮નુ વર્ષ રોકાણકારો માટે લાભદાયી હતું, તેમ તેજીવાળા માટે પણ હતું. સોમવારે અમેરિકન રૂ માર્ચ વાયદો ૨૦૧૮ના આરંભ નાં ૭૮.૦૯ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ)થી ટકા કરતા વધુ ઘટી એક વર્ષના નવા તળિયે ૭૨.૨૦ સેન્ટ મુકાયો હતો. આગામી થોડા મહિના સુધી ભાવ ૭૦થી ૮૦ સેન્ટ રેન્જબાઉન્ડ રહેવાની સંભાવના છે. માર્ચ ૨૦૧૬મા રૂએ લાંબાગાળાની હાયર લો અને હાયર હાઈની યાત્રા શરુ કરી હતી. જે જુન ૨૦૧૮મા ૯૬.૫૦ સેન્ટે પૂરી થઇ હતી. જો ભાવે જોઈએ તો રૂએ માર્ચ ૨૦૧૬ની ૫૫.૬૬ સેન્ટની બોટમથી ૭૩ ટકા રીકવરી મેળવી છે.

રૂ વાયદો જુન ૨૦૧૮થી ડાઉનસાઈડ કરેકશનમાં દાખલ થયો હતો, પણ આઈસીઈ ડીસેમ્બર રોકડો વાયદો જેવો નવા બેંચમાર્ક માર્ચ ૨૦૧૯માં રોલ-ઓવર થયો સાથે વાયદાએ તાજેતરની ટૂંકાગાળાની બોટમ બનાવી હતી. ડીસેમ્બર વાયદો ૨૩ નવેમ્બરે કટિંગ પીરીયડમાં ગયો તે સાથે માર્ચ વાયદામાં .૩૦ સેન્ટનો સીધો બદલો સર્જાયો હતો. સામાન્ય રીતે પાકતો વાયદો કટમાં જાય ત્યારે ઉભા સોદા નવા બેન્ચમાર્ક વાયદામાં ઊંચા ભાવથી રોલ-ઓવર થતા હોય છે. રૂ બજારમાં પણ વર્ષે (૨૦૧૯મા) જ્યારે જ્યારે પાકતા વાયદા નવા વાયદામાં રોલ-ઓવોર થશે, ત્યારે નવા નીચા ભાવનું સર્જન કરે તેવી શક્યતા છે.

ચીનમાં સરકારી રૂ અનામત તળિયે ગઈ છે, બાબત ભાવને ઉપર રાખવામાં મદદ કરશે. પણ અમેરિકાનો મોટો પાક ભાવને ઉંચે જવાનું દબાણ હળવું કરશે. જો તમે લેખ બરાબર વાંચવાનો પ્રયાસ કરશો તો સમજાશે કે ચીન રૂ બજારમાં પાછું આવી રહ્યું છે. ચીનના તાજેતરના આયાત ડેટા એવું સૂચવે છે કે રૂ બજારનો સૌથી મોટો ગ્રાહક દાદો ફરીથી બજારમાં આવી રહ્યો છે. જો તમે વિયેતનામમાં સ્થપાયેલી ચાઈનીસ માલિકીની મિલોને ધ્યાનમાં લેશો તો પણ ચીનને ખુબ મોટા જથ્થામાં રૂની આયાત આવશ્યકતા રહેશે.

અમેરિકન નેશનલ કોટન કાઉન્સિલનાં ૨૯ નવેમ્બર ૨૦૧૮ના પુરા થયેલા સપ્તાહના તાજા સાપ્તાહિક આંકડા જોઈશું તો પણ ખયાલ આવશે કે ૨૦૧૮-૧૯ના રૂ પાકમાંથી ૧૬ લાખ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો)નું વેચાણ ચીનને કરવામાં આવ્યું હતું. આજની તારીખ સુધીમાં અમેરિકાએ કરેલા વિક્રમ રૂ વેચાણમાંથી ૧૬ ટકાના હિસ્સા સાથે બીજા નંબરનો સૌથી મોટો ગ્રાહક ચીન રહ્યો છે. આટલું અધૂરું હોય તેમ ૨૦૧૯-૨૦ના પાકવર્ષમાંથી પણ ચીને ૧૦ લાખ ગાંસડી વધુ રૂની ખરીદી કરી લીધી છે.

જો જાગતિક બજાર કરતા ભારત પ્રમાણમાં નીચા ભાવ રૂ ઓફર કરશે તો ભારતની નિકાસ પણ વધવી સંભવિત છે. અલબત્ત, અત્યારે તો જાગતિક પેરીટી (પડતર)ના ભાવે ભારતમાં રૂ ઉપલબ્ધ છે. સંકર- રૂને નિકાસ બજારમાં ૭૯થી૮૦ સેન્ટનો ભાવ મળે છે. પણ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ