Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જૂનાગઢમાં 21 જુલાઈએ યોજાયેલા મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનનું આજે પરિણામ આવશે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મનપાની ચૂંટણીમાં કુલ 159 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે.
મહાનગરપાલિકાની 14 વોર્ડની 56 બેઠકો માટે મતગણતરી યોજોશે. આ ચૂંટણીમાં સરેરાશ 50 ટકા મતદાન થયુ હતુ. તો મહાનગરપાલિકાની 15 બેઠકમાંથી એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે. જ્યારે વોર્ડ નંબર-3ના ભાજપના ત્રણ ઉમેદવાર બિનહરીફ જાહેર થતા ચૂંટણી યોજાઈ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ