ગુજરાતમાં વિવિધ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં ગાંધીધામ ખાતે ‘હાલો ગુજરાત’ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં ડાન્સ, ગીતો અને કેશન શોનું પર્ફોર્મન્સ કરવામાં આવ્યું હતું. જેમાં પોતાની કચ્છ જિલ્લામાં પોલીસ તરીકે ફરજ બજાવતી યુવતી નીતા ચૌધરીએ ફેશન શોમાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. અત્રે નોંધનીય છે કે નીતા ચૌધરી બનાસકાંઠાના પાલનપુર તાલુકાના બાદરપુરા ગામના વતની છે.