PM બંદોબસ્તમાં બેદરકારી કરી હોવાનુ સામે આવ્યું છે. સુરતના SOG DySP ને જામનગર બંદોબસ્તમાં મૂક્યા હતા, ત્યારે રેન્જ આઇજી અશોક યાદવે spg અને DGPને પત્ર લખ્યો છે. રાજદીપસિંહ નકુમે ફરજમાં બેદરકારી કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. Dysp ને એરફોર્સ 1 થી એરપોર્ટ અને એરફોર્સથી સંતોષી માતાજીના મંદિર સુધી રોડ બંદોબસ્ત સોંપવામાં આવ્યો હતો. રોડ બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.