જમ્મુ-કાશ્મીરમાં વધારાના સુરક્ષા દળોની તહેનાતીની સાથો હલચલ વધી ગઈ છે. કાશ્મીરમાં ફોન બંધ કરી દેવામાં આવ્યો છે. મોબાઇલ ઇન્ટરનેટની સેવા બંધ છે. અનેક રાજનેતાઓને નજરબંધ કરી દેવામાં આવ્યા છે અને જમ્મુના પણ કંઈક એવા જ હાલ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સોમવાર સવારે કેબિનેટની બેઠક મળી. ગૃહ મંત્રી અમિત શાહ સંસદના બંને ગૃહોમાં કાશ્મીર મુદ્દાને લઈ સ્પષ્ટતા કરી શકે છે. બીજી તરફ, સંસદના બંને ગૃહોમાં આ વિષયને લઈને હોબાળો થવાની શક્યતા છે. વિપક્ષના અનેક નેતાઓએ આજે સ્થગન પ્રસ્તાવ આપ્યો છે.