અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતી શૈલીમાં સ્વાગત કરાશે. એરક્રાફ્ટથી 150 ફૂટ રેડ કાર્પેટની બંને બાજુ 6 ગ્રૂપ પરંપરાગત ગુજરાતી નૃત્ય કરી સ્વાગત કરશે. ગુજરાત સહિત ભારતભરના 1000થી વધુ કલાકારો શંખનાદ, બેડા નૃત્ય, જાનવિયા ઢોલ, બેડા નૃત્ય, ઢોલ-ભૂંગળી શરણાઇ, ફુલ માંડવી અને જાગવાળી બહેનોના નૃત્યોની રજૂઆત કરશે. આ ઉપરાંત એરપોર્ટ પરના લોન એરિયામાં વિવિધ 14 ગ્રૂપના 256 કલાકારો પણ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના નૃત્યો રજૂ કરશે.