પંજાબની આમ આદમી પાર્ટી વાળી ભગવંત માન સરકારે રાજ્યની જનતા માટે 300 યૂનિટ ફ્રી વીજળી આપવાનો વાયદો પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારનાં નિર્ણય મુજબ, 1 જુલાઇ 2022થી રાજ્યની જનતાને 300 યૂનિટ ફ્રી વીજળી મળશે. પંજાબમાં સરકાર એક મહિનાનો કાર્યકાળ પૂર્ણ થવા પ રઆપ સરકારે સમાચાર પત્રોમાં એડવર્ટાઇઝમેન્ટ આપી છે જેમાં કહ્યું છે કે ,મફત વીજળીનો લાભ 1 જુલાઇથી શરૂ કરવામાં આવશે. જેની ઔપચારિક જાહેરાત મુખ્યમંત્રી ભગવંત માન આજે કરી શકે છે. જૂન 2021માં પંજાબનાં મતદાદાઓ માટે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલી ગેરન્ટી 300 યૂનિટ મફત વિજળીની કરી તી. આ વાયદો નવી દિલ્હીમાં તેમની સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી યોજના સમાન હતો.