કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે શુક્રવારે મિદાનપુરમાં એક વિશાળ જન સભાને સંબોધી હતી. જે દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. મમતાએ કહ્યું હતું કે ટીએમસીના ગદ્દારોને ભાજપે ટિકિટ આપી છે પણ જનતા આવા લોકોને મત નહીં જ આપે.
મમતાએ કહ્યું હતું કે ભાજપને પશ્ચિમ બંગાળમાંથી વિદાય આપી દેવી જોઇએ. અમે ભાજપને નથી ઇચ્છતા, મોદીનો ચેહરો પણ પશ્ચિમ બંગાળમાં જોવા નથી માગતા. તેમને રમખાણો, લુટેરાઓ, દુર્યોધન અને દુ:શાસનને પશ્ચિમ બંગાળમાં નથી ઇચ્છતા. મમતાએ કહ્યું કે ભાજપે ટીએમસી સાથે બળવો કરનારાઓને ટિકિટ આપી છે.