મિઝોરમ સરકારે આઈઝોલ નગર નિગમ વિસ્તારમાં આંશિક લૉકડાઉન અને રાજ્યના અન્ય ભાગોમાં કોવિડ સંબંધિત કેટલાક પ્રતિબંધોને 18 સપ્ટેમ્બર સુધી વધારી દીધા છે. જોકે, પ્રતિબંધોમાં કેટલીક ઢીલ પણ આપવામાં આવી છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. તેમણે કહ્યુ કે કોવિડ પ્રતિબંધો સાથે સંબંધિત એક આદેશ જારી કરવામાં આવ્યો કેમ કે 20 ઓગસ્ટે લગાવવામાં આવેલા પ્રતિબંધ શનિવાર સુધી પ્રભાવી હતા.