પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019ના બિલની ચકાસણી કરનારી સંયુક્ત સંસદીય સમિતિએ બિલ અંગેના તેના અહેવાલને સ્વીકાર્યો છે. કોંગ્રેસ, ટીએમસી અને બીજેડી સહિત વિપક્ષના કેટલાક સાંસદોએ બિલનો વિરોધ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે સંયુક્ત પેનલ સ્થાપવામાં આવ્યાના બે વર્ષ પછી આ બિલ સ્વીકારવામાં આવ્યું છે. વધારે ચકાસણી અને ભલામણો માટે આ બિલ માટે સંયુક્ત સંસદીય સમિતિ સ્થાપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ચાર, તૃણમૂલના બે અને બીજુ જનતા દળના એક સાંસદે બિલની કેટલીક જોગવાઈઓનો વિરોધ કર્યો હતો.