બોલિવુડ એક્ટર ધર્મેન્દ્ર ખેડૂતોની સ્થિતિ જોઇ ઘણા પરેશાન છે. તેમણે ફરી એકવાર ખેડૂતોના સમર્થનમાં તેમનો અવાજ બુલંદ કર્યો છે. ધર્મેન્દ્રએ ટ્વીટ કરી સરકારને ઉકેલ લાવવા માટે કહ્યું છે. ધર્મેન્દ્રએ આ પહેલા પણ ખેડૂતોને સમર્થન કર્યું હતું.
ધર્મેન્દ્રએ કરી આ વાત
ધર્મેન્દ્ર એ તેના ટ્વીટમાં કહ્યું, હું મારા ખેડૂતો ભાઇઓની તકલીફ જોઈ ખુબજ દુ:ખી છું. સરકાર ઝડપથી આ મુશ્કેલીનો ઉકેલ કાઢે. આ સાથે જ તેમણે એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ખુબજ ઉદાસ જોવા મળી રહ્યાં છે.