તાજેતરમાં અર્થશાસ્ત્રીનું નોબેલ પ્રાઇઝ મેળવનાર મૂળ ભારતીય અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીએ કહ્યું કે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ચૂંટણી વખતે સૂચવેલી ન્યૂનતમ આય યોજના (NYAY)માં કેટલીક ખામીઓ હતી. તે યોગ્ય રીતે ઘડાયેલી ન હતી. જો યુપીએ સરકાર સત્તા પર આવી હોત તો તેણે રાજકીય અને આર્થિક દબાણોને કારણે તેમાં ફેરફાર કરવો પડયો હોત.