Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કર્ણાટક વિધાનસભામાં આજે કુમારસ્વામી સરકાર વિશ્વાસનો મત સાબીત કરવાના છે. વિધાનસભામાં આ વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કુમારસ્વામીએ કહ્યું છે કે, બીજેપીને અમારી સરકાર પાડવાની આટલી ઉતાવળ કેમ છે. 15 બળવાખોર ધારાસભ્યો મુંબઈમાં, તેમના સિવાય કોંગ્રેસના 2, બસપાના 1 અને અપક્ષના 2 સભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યા છે.આ 20 ધારાસભ્યોની સાથે સ્પીકરને બાદ કરવામાં આવે તો ગૃહમાં સંખ્યા 203, આ સંજોગોમાં બહુમતી માટે 102 મત જોઈએ આ સ્થિતિમાં કોંગ્રેસ-જેડીએસ પાસે 116ની સરખામણીએ અત્યારે 98 ધારાસભ્યો જ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ