દેશમાં કોરોના સક્રિય કેસ સાત લાખની અંદર આવી ગયા છે. પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 53,370 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 78,14,682 પર પહોંચી છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 6,80,680 થઈ છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 650 લોકોનાં મોત થાય છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મૃત્યાંક 1,17,956 થયો છે. આ સાથે દેશમાં મોતની ટકાવારી 1.5 થઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 67,549 લોકો સાજા થયા છે. દેશમાં હાલ રિકવરી રેટ 89.8 ટકા થયો છે. અત્યાર સુધી કોરોનાથી દેશમાં કુલ 70,16,046 લોકો સાજા થયા છે.