દેશમાં કોરોના વાયરસના કુલ કેસ એક કરોડને પાર કરી ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 25,152 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,00,04,599 થઈ છે. જેની સામે દેશમાં અત્યારસુધી કુલ 95,50,712 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 29,885 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 95.5 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 347 લોકોનાં મોતથયા છે. આ સાથે જ દેશમાં કુલમૃત્યાંક 1,45,136 થયો છે. દેશમાં હાલ મોતની ટકાવારી 1.5 ટકા છે. કુલ પોઝિટિવ કેસના મામલે ભારતનો નંબર દુનિયામાં બીજો છે. હાલ દેશમાં 3,08,751 એક્ટિવ કેસ છે.