Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આતંકવાદી સંગઠન ISIS માટે ફંડ એકત્ર કરવાની શંકામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બાટલા હાઉસ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવેલ મોહસિન અહમદને NIAએ સોમવારે પટિયાલા હાઉસમાં હાજર કર્યો હતો. જ્યાં કોર્ટે તેને 16 ઓગષ્ટ સુધી NIAના રિમાન્ડ પર મોકલ્યો છે. NIAએ ISISના શંકાસ્પદ સદસ્ય મોહસિન અહમદ માટે વધુ 6 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જેને કોર્ટે મંજૂર કર્યા હતા. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ