દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર બહાર વિસ્ફોટક ભરેલી ગાડી મળવાના કેસની તપાસ કરી રહેલી NIAએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ કેસમાં NIAએ સચિન વાઝે, સુનીલ માને, રિયાજદ્દીન કાજી, પ્રદીપ શર્મા સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે.