ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે શનિવારે કહ્યું કે, બંધારણની કલમ 370ને રદ્દ કરવી 'અખંડ ભારત'ના ઉદ્દેશ્યને હાંસિલ કરવાની દિશામાં પ્રથમ પગલું હતું અને આગામી પગલું પાકના કબજામાં રહેલા કાશ્મીર (પીઓકે)ને પરત લાવવાનું છે. તેમણે શનિવારે વિજ્ઞાન ભવનમાં સહભાગીઓને સંબોધિત કરતા આ વાત કહી હતી.