નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે યુવતીના પરિવારે કરેલી હેબિયર્સ કોપર્સની અરજી પણ હાઇકોર્ટમાં આજે સૂનાવણી હાથ ધરાઈ. પરિવારના વકીલ નિત્યાનંદ આશ્રમ સામે સવાલ ઉઠાવ્યા છે. બે યુવતીઓ ગુમ થઈ હોવા મામલે હાઈકોર્ટે પોલીસને નોટિસ ફટકારી છે. અને વધુ સુનાવણી 26 નવેમ્બરે હાથ ધરાશે.