એક નવા આતંકવાદી જૂથ પીપલ્સ એંટી ફાસિસ્ટ ફ્રંટ(PAFF)એ સોમવારે જમ્મુ કાશ્મીરના પુંછ ક્ષેત્રમાં નિયંત્રણ રેખા(એલઓસી) પર થયેલ અથડામણની જવાબદારી લીધી છે. આ સાથે જ આની સાથે જોડાયેલ એક 8 મિનિટનો વીડિયો જાહેર કર્યો છે. આ અથડામણમાં અત્યાર સુધી 9 ભારતીય જવાનો માર્યા ગયાછે. આ વીડિયો ટેલીગ્રામ એપ પર ઘણી ચેનલો દ્વારા શેર કરવામાં આવ્યો છે.