ટાટા મોટર્સની લોકપ્રિય સિડાન કાર ટિગોરના અપડેટ વર્ઝનને લઇને ઘણા સમયથી ચર્ચા થઇ રહી છે. હવે તેની લોન્ચિંગની તારીખનો ખુલાસો કરવામાં આવ્યો છે. અપડેટેડ ટાટા ટિગોરને કંપની 10 ઓક્ટોબરે લોન્ચ કરવાની છે. ટાટાએ નવી ટિગોરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલિવૂડ અભિનેતા રિતિક રોશનને બનાવ્યો છે. અપડેટેડ ટાટા ટિગોરમાં અનેક નવા ફીચર્સ આપવામાં આવશે. જેમાં અમુક ફીચર્સનો ખુલાસો કંપની તરફથી ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં જણાવવામાં આવ્યા છે.