મોટર વ્હીકલ એક્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતભરમાં તેના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર હવે પહેલાથી વધુ દંડ વસૂલવામાં આવશે અને સજા પણ થઇ શકે છે. જોકે ગુજરાતમાં 15 દિવસ સુધી આ મોટર વ્હીકલ એક્ટનો અમલ કરવામાં આવશે નહીં. પરંતુ ગુજરાતીમાં અનુવાદ બાદ આગામી સમયમાં આ નિયમો ફરજિયાત બનશે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, દંડની જોગવાઈ અંગે આગામી સપ્તાહમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળશે. RTO અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક મળશે.