દક્ષિણ આફ્રિકા સહિત ઘણા દેશોમાં મળેલા કોરોના વાયરસના નવા વેરિઅંટને લઈને આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ ચિંતા વ્યક્ત કરી છે. શુક્રવારે વિશ્વ આરોગ્ય સંગઠનની ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઑન વાયરસ એવોલ્યુશનના નવા વેરિઅંટ B.1.1.529.ને લઈને બેઠક થઈ. બેઠક બાદ ટીમે કહ્યુ કે ડબ્લ્યુએચઓએ B.1.1.529. 'વેરિઅંટ ઑફ કંસર્ન જાહેર કરવુ જોઈએ.'