રિઝર્વ બેન્કે ઓટો ડેબિટના નવા નિયમ આજથી અમલી બનશે. તેના માટે લંબાવવામાં આવેલી ડેડલાઇન 30 સપ્ટેમ્બરે પૂરી થઈ છે. આ સાથે હવે રિચાર્જ અને યુટિલિટિ બિલ સહિત કોઈપણ પ્રકારના ઓટોમેટિક રિકરિંગ પેમેન્ટમાં એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન (એએફએ) શુક્રવારથી ફરજિયાત બનશે. રિઝર્વ બેન્કે ચોથી ડિસેમ્બરના રોજ આરઆરબી, એનબીેફસી અને પેમેન્ટ ગેટવે તથા પ્રીપેઇડ પેમેન્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (પીપીઆઇ) તથા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) ઓટો ડેબિટ અંગેના નવા નિયમોનું 31 ડિસેમ્બર 2021 પછી પાલન કરવું પડશે. જો કે પછી આ ડેડલાઇન 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ હતી.