સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા ધોરણ.૧૦ના વિદ્યાર્થીઓએ પાસ થવા માટે મોટી રાહત કરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ધોરણ.૧૦ના વિદ્યાર્થીઓે પાસ થવા માટે થિયરી અને પ્રેક્ટિકલ બંનેમાં ફરજિયાત ૩૩-૩૩ ટકા માર્કસ લાવવા પડતા હતા. પરંતુ ૨૦૧૯ની બોર્ડની પરીક્ષા સંદર્ભે લાગુ કરેલા નવા નિયમ પ્રમાણે ધોરણ.૧૦માં થિયરી અને પ્રેક્ટિકલ બંને મળીને ૩૩ ટકા માર્કસ મેળાવનાર વિદ્યાર્થી પાસ ગણાશે.