દેશની સૌથી પ્રસિદ્ધ બાઇક નિર્માતા કંપની બજાજ પોતાની સૌથી ફેમસ મોડલ પલ્સપને નવા રંગ રૂપ સાથે લોન્ચ કરી રહી છે. કંપનીએ હવે સૌથી સસ્તી પલ્સપ રોડ પર ઉતારવા જઇ રહી છે. આ માટે બજાજ પલ્સરને 125 સીસીના વેરિએન્ટલમાં લોન્ચ કરવામાં આવી રહી છે. 125 સીસી પલ્સર હવે 135 સીસી પલ્સરનું સ્થન લેશે. કંપની પાસે 125 સીસી સેગમેન્ટમાં ડિસ્કવર પહેલાથી છે. પરંતુ પલ્સરની કિંમતો ડિસ્કવર કરતા થોડી વધારે રાખવામાં આવશે.