ભારત સરકાર વ્હ્કીલ એક્ટમાં સુધારો કરીને નવા નિયમો લાગુ લાગુ કર્યો છે તે ખૂબ જ કડક કાયદો 16 સપ્ટેમ્બર સમગ્ર રાજ્યમાં લાગુ પડશે. જેમાં હેલમેટ ન પહેરવા પર જે પહેલા 100 રૂપિયા દંડ હતો, તેને 1000 રૂપિયા દંડ કરી દેવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે સામાન્ય માણસ અને VIP માટે એક જ નિયમ છે તેવું પણ આજે જણાવ્યું હતું.
આજે ગુજરાતમાં મીડિયા સામે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે નવા મોટર વ્હીકલ એક્ટની 50 કલમોમાં ફેરફાર કર્યો છે અને દંડની રકમમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
તેઓ વધુમાં કહ્યું છે કે ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટના નવા નિયમોનો 16 સપ્ટેમ્બર, 2019થી અમલમાં આવશે. નવા નિયમ મુજબ હવે લાયસન્સ નહીં હોય તો 3000નો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય હેલમેટ વગર ગાડી ચલાવનારાને 500 રૂપિયા ભરવા પડશે. કારચાલકે સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે.
રાજ્ય સરકારે કર્યો મોટર વ્હીકલ એક્ટમાં સુધારો
ડિજીટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ, હાર્ડ કોપી સાથે નહી હોય તો ચાલશે
રસ્તા પર પૂર ઝડપે બાઈક ચલાવવા સામે સખતાઈથી કામ લેવાશે
લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને 3000 સુધીનો દંડ
જાહેરમાં રેસ કરવા પર 5000હજાર દંડ
હેલમેટ ન પહેરનારને 500નો દંડ
Rc બુક અને વીમો ન હોય તો 500નો દંડ
બીજી વખત પકડાયા તો 1000 દંડ
ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર 1000ના સ્થાને 500 દંડ કરાયો
સીટ બેલ્ટ ન પહેર્યો તો 500 દંડ
બાઈક પર થ્રી સીટર પર દંડ નથી રાખ્યો પણ બને તો બે લોકોએ જ વાહન પર સવાર થવું
એમ્બ્યુલન્સને જગ્યા ના આપો તો પણ દંડ
16 સપ્ટે.થી નિયમોને અમલ શરુ
નિયમો લોકોને હેરાન કરવા નહી પણ લોકોની સુરક્ષા માટે છે