રાજ્યના શિક્ષણ વિભાગે એપ્રિલ મહિનાથી તમામ શાળાઓ માટે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે તેવો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગે કરેલા આદેશ મુજબ હવેથી નવું શૈક્ષણિક સત્ર એપ્રિલ માસથી શરૂ થશે. 4 મે થી 7 મી જૂન સુધીનું ઉનાળું વેકેશન રહેશે. ગુજરાત રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું વેકેશન CBSE બોર્ડની માફક જ આપવાનું રહેશે. CBSEમાં આ પ્રકારે સત્રની શરૂઆત થાય છે. તે પ્રમાણે રાજ્યમાં પ્રથમવાર સરકારે CBSE પેટર્ન પ્રમાણે આગામી સત્ર ચાલુ કરવાની જાહેરાત કરી છે.