વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કૃષિ ક્ષેત્રમાં આધુનિકરણને સમયની જરૂરિયાત ગણાવ્યું અને પહેલાં જ ઘણો સમય બરબાદ થઈ ગયો હોવાનો દાવો કર્યો હતો. પીએમ મોદીએ તેમના માસિક 'મન કી બાત' કાર્યક્રમમાં રસીકરણ અભિયાનની પણ પ્રશંસા કરી અને 'દવા પણ, કડકાઈ પણ' પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, જીવનના દરેક આયામમાં નવીનતા, પરિવર્તન, આધુનિકરણ જરૂરી છે. એ જ રીતે કૃષિ ક્ષેત્રમાં પણ આધુનિકરણ જરૂરી છે. તેમાં પહેલાં જ આપણે ઘણો સમય ગુમાવી દીધો છે. કૃષિ ક્ષેત્રમાં રોજગારની નવી તકો પેદા કરવા, ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેતીની પારંપરિક રીતોની સાથે નવા વિકલ્પો અપનાવવામાં આવે.