પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ થકી પોતાના વિચારો દેશના લોકો સાથે શેર કર્યા હતા અને આ કાર્યક્રમ પર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ નિવેદન આપ્યુ હતુ.
મન કી બાત કાર્યક્રમના પ્રસારણની ગણતરીની મિનિટો પહેલા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કોરોનાથી લડવા માટે સાચી દાનત, નીતિ અને મક્કમ નિર્ધારની જરુર છે.દર મહિને એક વખત થતી કામ વગરની વાતથી કોરોના સામે નહીં લડી શકાય.