સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શનમાં ૭ બોલિવૂડ એક્ટ્રેસિસનાં નામ સામે આવ્યા છે. જેમાં રકુલ પ્રિત, સારા અલી ખાન, દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, નમ્રતા શિરોડકર અને દિયા મિર્ઝાનો સમાવેશ થાય છે. NCB દ્વારા ડ્રગ્સ મામલે વધુ પૂછપરછ કરવા માટે દીપિકા પાદુકોણ, કરિશ્મા પ્રકાશ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, શ્રુતિ મોદી, શ્રદ્ધા કપૂર અને સિમોન ખંભાતાને સમન મોકલવામાં આવ્યાં છે. જેમાં ૨૪ સપ્ટેમ્બરનાં રોજ રકુલપ્રીતસિંહ, શ્રુતિ મોદી અને સિમોન ખંભાતાને NCBએ પૂછપરછ માટે બોલાવ્યા છે, ૨૫ સપ્ટેમ્બરનાં રોજ દીપિકા પદુકોણ અને તેની મેનેજર કરિશ્માની પૂછપરછ કરવામાં આવશે અને ૨૬મી સપ્ટેમ્બરે NCB શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પૂછપરછ કરશે.