કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોંઘવારી મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. દેશમાં વધી રહેલી જથ્થાબંધ મોંઘવારી માટે રાહુલ ગાંધીએ સીધા જ નરેન્દ્ર મોદી સરકારને જવાબદાર ગણાવી છે. બુધવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, "'ન્યૂ ઈન્ડિયા'માં મોંઘવારીનું નવું નામ - 'ટેક્સ કલેક્શન' છે." દેશમાં જથ્થાબંધ મોંઘવારી 1991 પછી આટલી રેકોર્ડ ઊંચી સપાટીએ જોવા મળી