સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની હોલ્ડિંગ કંપનીનું નામ બદલાઈ ગયું છે. હવે તેને ‘મેટા’ (Meta)ના નામથી ઓળખવામાં આવશે. છેલ્લા કેટલાંક સમયથી સતત એ સમાચાર હતા કે ફેસબુક રિ-બ્રાન્ડિંગ કરવાનું છે. કંપનીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) માર્ક ઝુકરબર્ગએ ગુરુવારે ફેસબુકના વાર્ષિક સંમેલનમાં આની જાહેરાત કરી, જ્યાં તેમણે મેટાવર્સ માટે પોતાના વિઝન અંગે પણ જણાવ્યું. ઝુકરબર્ગે કહ્યું, ‘આપણા ઉપર એક ડિજિટલ દુનિયા બની છે જેમાં વર્ચુઅલ રિયલિટી હેડસેટ અને એઆઈ સામેલ છે. અમે માનીએ છીએ કે મેટાવર્સ મોબાઈલ ઈન્ટરનેટની જગ્યા લેશે.’