જમ્મુ-કાશ્મીરમાં મોટી સફળતા હાંસલ કરતાં સુરક્ષા દળોએ અલ કાયદા સાથે સંકળાયેલા ટોચના આતંકી કમાન્ડર ઝાકીર મૂસાને ઠાર માર્યો છે. સત્તાવાળઆઓએ શુક્રવારે સમર્થન આપ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના ત્રાલ ખાતેના એક ગામમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં અલકાયદા સાથે સંકળાયેલ સંગઠન અન્સાર ગઝવત ઉલ હિંદનો કથિત વડો ઝાકીર મૂસા ઠાર મરાયો છે.