Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જયારે કેટલાક વિસ્તારમાં પાણીની અછત પણ વધારે જોવા મળે છે. આ વર્ષે ચોમાસું થોડું મોડું શરૂઆત થશે એટલે ખેડૂતોને આગોતરું આયોજન કરવું પડે તેમ છે.

ચોમાસાની ધીમી ગતિને કારણે કેરળમાં વરસાદના આગમનમાં વિલંબ થવાની ધારણા છે. આ અગાઉ 4 જૂનના રોજ કેરળમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી, પરંતુ તાજેતરના અંદાજમાં એવું માનવામાં આવે છે કે, ચોમાસાનું આગમન 7 જૂનની આસપાસ થશે, જેમાં 2 દિવસ આગળ-પાછળ થઈ શકે છે. જો કે, ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ(આઇએમડી)ના અનુસાર, કેરળમાં 6 જૂન સુધીમાં ચોમાસાના આગમનની શક્યતા છે, જેમાં 4 દિવસનો તફાવત હોઈ શકે છે. ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું બેસે છે પણ આ વખતે 25થી 30 જૂન સુધી પ્રથમ વરસાદ વ્યાપર રીતે લંબાઈ શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ