મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વિધાનસભાનું સત્ર અંગે તારીખ નક્કી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનાં ચોમાસુ (Monsoon) સત્ર 21થી 25 સપ્ટેમ્બર સુધી 5 દિવસ સુધી મળશે. જેમા 24 સુધારા સાથેના બિલ રજૂ થશે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ (Pradipsinh jadeja) આ અંગે મીડિયાને જણાવ્યું હતું.