લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા એ જણાવ્યું કે, મોટાભાગના સાંસદોએ ઓછામાં ઓછો કોરોના વેક્સીનનો એક ડોઝ લઈ લીધો છે. તેમણે કહ્યું કે, સંસદના ચોમાસું સત્ર દરમિયાન કોવિડ-19 (Covid-19) સંબંધિત તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. ઓમ બિરલાએ સોમવારે સંસદના ચોમાસું સત્રની ઓફિશિયલ જાહેરાત કરતાં કહ્યું કે, ચોમાસું સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. તેમાં 19 બેઠક હશે. સૌથી વધુ બેઠક અત્યાર સુધી 17મી લોકસભા દરમિયાન થઈ છે.