દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર શાંત પડી રહી છે પરંતુ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે કેન્દ્ર સરકાર દરેક પરિસ્થિતિ સામે લડવા માટે તૈયારી કરી રહી છે અને હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોદી સરકાર દ્વારા ટૂંક સમયમાં રૂપિયા 50 હજાર કરોડની સહાયતા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.