મહિલાઓ સામે સતત વધી રહેલા ગુનાઓની ઘટનાઓને જોતા કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેશભરના બધા પોલીસ મથકોમાં મહિલા ડેસ્ક બનાવાશે. આ પોલીસ મથકો માટે ગૃહ મંત્રાલયએ નિર્ભયા ફંડમાંથી 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ યોજના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવશે.