ગરીબોની કસ્તુરી લોકોને રડાવી રહી છે. ડુંગળીના ભાવમાં દિન-પ્રતિદિન આસમાને પહોંચી રહ્યા છે. ડુંગળીના ભાવમાં વધારો થવાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. જે ડુંગળી થોડા દિવસો પહેલા 10થી 15 રૂપિયા કિલોના ભાવે મળતી હતી, આજે તેના ભાવમાં છથી સાત ગણો વધારો થયો છે. હાલ હવે માર્કેટમાં ડુંગળીની સપ્લાય શરૂ થઇ ગઈ છે, છતા પણ ડુંગળીના ભાવ ઘટવાના બદલે વધેલા જોવા મળી રહ્યા છે. હાલ ઘણી જગ્યાઓ પર ડુંગળી 50થી 60 રૂપિયા કિલોના ભાવે વેંચાઈ રહી છે. ડુંગળી અને દાળ વધતા જતા ભાવ પર કાબુ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.