રાહુલ ગાંધી કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલ લોકડાઉનના કારણે લથડતી જઈ રહેલી અર્થવ્યવસ્થા અને તેના કારણે તૂટી રહેલ જીડીપી તેમજ બેરોજગારી જેવા મુદ્દાઓ પર સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. તેમણે ગુરૂવારના રોજ પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર દેશના યુવાનોના ભવિષ્યને ધૂળમાં-ધાણી કરી રહી છે.
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ #SpeakUp અભિયાન અંતર્ગત એક વીડિયો શેર કરતા કહ્યું છે કે , મોદી સરકારની નીતિઓના કારણે દેશમાં કરોડો લોકોને નોકરીઓ ગુમાવવી પડી છે.