ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ISRO) એ ગુરૂવારે પૃથ્વી પર નજર રાખનાર ઉપગ્રહ ઈઓએસ-03નું સફળતાપૂર્વક લોન્ચ કર્યું, પરંતુ લોન્ચિંગ બાદ તકનીકી સમસ્યા આવી ગઈ. ઈસરોના ચેરમેન કે સિવને (K Sivan) જાણકારી આપતા કહ્યુ કે, ક્રાયોજેનિક સ્ટેજ (Cryogenic Stage) માં આવેલી તકનીકી વિસંગતતાને કારણે જીએસએલવી-એફ10/ઈઓએસ-03નું મિશન પૂરુ થઈ શક્યું નહીં.