આઈપીએલમાં થયેલા ખોટા એમ્પાયરિંગે ફરી એક વખત ડીઆરએસ અને અન્ય ટેક્નોલોજી તરફ ઈશારો કર્યો હતો. તે ઉપરાંત મેચ દરમિયાન ખેલાડીઓ દ્વારા કરાતા સ્લેજિંગ અને ગાળો દેવા ઉપર પણ લગામ લગાવવાની માગ ઊઠી રહી છે. આ તમામ માગણીઓ અને મુશ્કેલીઓ સામે તાજેતરમાં જ આઈસીસીની બેઠક યોજાઈ હતી. અનિલ કુંબલેના વડપણ હેઠળ મળેલી બેઠકમાં આઈસીસી દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આઈસીસીની બેઠકમાં બે મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. પહેલો નિર્ણય હતો કે આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ક્રિકેટમાં ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવશે. તે ઉપરાંત ખેલાડીઓ ગરવર્તણૂક કરશે તો એમ્પાયર તેને મેદાન ઉપરથી હાંકી કાઢી શકશે.