(જી.એન.એસ)
રાજ્યમાં ઢબુડી માતાના નામે ઢોંગી ધનજી એ અનેક પ્રકારના શ્રદ્ધાળુઓના આંખે કાળા પાટા બાંધવાના ગોરખધંધો કર્યો હતો. જેની રાજ્યમાં સૌપ્રથમ જીએનએસ પત્રકાર દ્વારા આધાર પુરાવા સાથે વિગતો તેને પ્રસાર માધ્યમ દ્વારા જનતા સમક્ષ વાયરલ કરી હતી.ધનજીના સેવક વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ધનજી ઓડ વિરુદ્ધ ગઢડાના ભીખાભાઇ દ્વારા પેથાપુર પોલીસ મા અરજી કરતા ધનજીની ધરપકડ થશે તેથી તેને ગભરાઈને ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેની સુનાવણી 6 તારીખે રાખવામાં આવી હતી પરંતુ 6 તારીખે કોર્ટે દલીલો સાંભળી હતી.અને ત્યારબાદ આજે તા. 7 ના રોજ ઢબુડી ઉર્ફે ધનજીની આગોતરા જમીન ના મંજુર કરી દીધી હતી અને જણાવેલ કે સમગ્ર તાપસ ચાલી રહી હોવાથી જમીન અરજી રદ્દ કરેલ છે. ધનજી જે લોકોની મુશ્કેલીઓ દૂર કરતો હતો આજે તેની જ મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે.ધનજી ઓડે આવનાર ભક્તોની શ્રદ્ધા સાથે રમત કરી લાખો અને કરોડો રૂપિયા પડાવી લીધા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ધનજી ઓડની ક્યારે પોલીસ ધરપકડ કરે છે..? અને ધનજી ઓડ પાસેથી કેટલું કાળું નાણું બહાર આવે છે..?