ઈન્ટરનેશનલ સ્કૂલની મનમાની અને એફઆરસીના હુકમનો અનાદર કર્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જે મામલે વાલીઓની રજૂઆતના પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ એફઆરસીને પત્ર લખી જાણ કરી છે.
અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ વધુ એકવાર વિવાદોમાં ઘેરાઈ છે. AIS શાળાએ FRC દ્વારા કરાયેલા દંડના આદેશનો અનાદર કર્યો છે જેને લઈને વાલીઓ વધુ એક વખત મદદ માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે પહોંચ્યા છે... જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ દ્વારા પણ AIS સ્કુલની દાદાગીરી અને FRCના આદેશ નાં માનવા અંગેની જાણ પત્ર લખીને FRCને કરી છે.